માંડવડા હેઠ બેનની કંકોતરી લખજો | Mandavda Heth Ben Ni Kankotri Lakhjo Lagnageet Lyrics

 માંડવડા હેઠ બેનની કંકોતરી લખજો | Mandavda Heth Ben Ni Kankotri Lakhjo Lagnageet Lyrics

સોના ઘડીયો મંગાવો રૂપા કલમો ઘડાવો,

માંડવડા હેઠ બેનની કંકોતરી લખજો..

 www.gujaratibhajanbank.com

ઘડીયો મંગાવો રૂપા કલમો ઘડાવો,

માંડવડા હેઠ બેનની કંકોતરી લખજો..

 

સોના ઘડીયો મંગાવો રૂપા કલમો ઘડાવો,

માંડવડા હેઠ બેનની કંકોત્રી લખજો..

 www.gujaratibhajanbank.com

હે બહેના કાકા એ આવશે ને કાકી એ આવશે,

મોંઘેરા ફઈબા તો માન મંગાવશે..

 

કાકા એ આવશે ને કાકી એ આવશે,

મોઘેરા ભાઈ તો માન મંગાવશે..

 www.gujaratibhajanbank.com

ફઈબા આવડા તે માનના માંગીએ રે,

અવસર આવ્યો છે રૂડો આંગણે..

 

સોના ઘડીયો મંગાવો રૂપા કલમો ઘડાવો,

માંડવડા હેઠ બેનની કંકોતરી લખજો..

 www.gujaratibhajanbank.com

હે બેનના મામા એ આવશે ને મામી એ આવશે,

મોંઘેરા માસીબા તો માન મંગાવશે..

 

મામા એ આવશે રે મામી એ આવશે,

મોઘેરા માસી તો માન મંગાવીએ..

 www.gujaratibhajanbank.com

માસી આવડા તે માનના માંગીએ રે,

અવસર આવ્યો છે રૂડો આંગણે..

 

સોના ઘડીયો મંગાવો રૂપા કલમો ઘડાવો,

માંડવડા હેઠ બેનની કંકોત્રી લખજો..

 www.gujaratibhajanbank.com

માંડવડા હેઠ બેનની કંકોત્રી લખજો,

માંડવડા હેઠ બેનની કંકોત્રી લખજો..



Post a Comment

0 Comments