સીતાને તોરણ રામ પધાર્યા | Sita Ne Toran Ram Padharya Lagnageet Lyrics
સીતાને તોરણ રામ પધાર્યા,
લેજો પનોતા વરના પોંખણા રે..
www.gujaratibhajanbank.com
પોંખતા રે વરની ભ્રમર ફરકી,
આંખલડી રતને જડી..
રવાઈએ વરને પોંખો પનોતા,
રવાઈએ મહીડા સોહામણા રે..
www.gujaratibhajanbank.com
ઘોંસરિયે રે વરને પોંખો પનોતા,
ઘોંસરીયે ઘોરીડા સોહામણા રે..
તારકે રે વરને પોંખો પનોતા
તરાકે સુતર સોહામણા રે..
www.gujaratibhajanbank.com
પિંડીએ રે વરને પોંખો પનોતા
પિંડીએ હાથ સોહામણા રે..

0 Comments