કંકુ છાંટી કંકોતરી મોંકલી | Kanku Chhanti Kankotri Mokli Lagnageet Lyrics

 કંકુ છાંટી કંકોતરી મોંકલી | Kanku Chhanti Kankotri Mokli Lagnageet Lyrics

કંકુ છાંટી કંકોતરી મોંકલી,

(માઘશંથ રોપતી વખતે ગવાતું ગીત)

 www.gujaratibhajanbank.com

કંકુ છાંટી કંકોતરી મોંકલી,

એમ લખ્યું લાડકડીનુ નામ રે, માણેકથંભ રોપિયે..

કેસર છાંટી કંકોતરી મોંકલી,

એમ લખ્યું લાડકડીનુ નામ રે, માણેકથંભ રોપિયે..

 www.gujaratibhajanbank.com

પેહેલી કંકોતરી કાકા ઘેર મોંકલી,

કાકા હોશે ભત્રીજ પરણાવવા રે, માણેકથંભ રોપિયે..

બીજી કંકોતરી મામા ઘેર મોંકલી,

મામા હોશે મોસાળ લવાય આવો રે, માણેકથંભ રોપિયે..

 www.gujaratibhajanbank.com

કંકુ છાંટી કંકોતરી મોંકલી, કેસર છાંટી કંકોતરી મોંકલી

કંકુ છાંટી કંકોતરી મોંકલી..

Post a Comment

0 Comments