બેની બા ચાલ્યા સાસરીએ | Beni Baa Chalya Sasariye Lagngeet Lyrics

 બેની બા ચાલ્યા સાસરીએ | Beni Baa Chalya Sasariye Lagngeet Lyrics

હસ મારી બેની તું મસ્ત રહેવાની, 

તિજોરીની ચાવી તારી પાસે રહેવાની, 

બેની બા ચાલ્યા સાસરીએ... 

 www.gujaratibhajanbank.com

દાદા કેરા બંગલા બેની સૂના રહેવાના, 

સસરા કેરા બંગલા બેની હસતા રહેવાના,

બેની બા ચાલ્યા સાસરીએ..

 

હસ મારી બેની તું મસ્ત રહેવાની, 

તિજોરીની ચાવી તારી પાસે રહેવાની, 

બેની બા ચાલ્યા સાસરીએ... 

 www.gujaratibhajanbank.com

વીરા કેરા બંગલા બેની સુના રહેવાના, 

જેઠ કેરા બંગલા બેની હસતા રહેવાના,

બેની બા ચાલ્યા સાસરીએ..

 

હસ મારી બેની તું મસ્ત રહેવાની, 

તિજોરીની ચાવી તારી પાસે રહેવાની, 

બેની બા ચાલ્યા સાસરીએ... 

 www.gujaratibhajanbank.com

કાકા કેરા બંગલા બેની સુના રહેવાના,

કાકાજી કેરા બંગલા બેની હસતા રહેવાના, 

બેનીબા ચાલ્યા સાસરીએ..

 

હસ મારી બેની તું મસ્ત રહેવાની, 

તિજોરીની ચાવી તારી પાસે રહેવાની, 

બેની બા ચાલ્યા સાસરીએ... 

 

મામા કેરા બંગલા બેની સુના રહેવાના,

મામાજી કેરા બંગલા બેની હસતા રહેવાના, 

બેનીબા ચાલ્યા સાસરીએ..

 

હસ મારી બેની તું મસ્ત રહેવાની, 

તિજોરીની ચાવી તારી પાસે રહેવાની, 

બેની બા ચાલ્યા સાસરીએ... 

 www.gujaratibhajanbank.com

ફઈ કેરા બંગલા બેની સુના રહેવાના,

ફઈજી કેરા બંગલા બેની હસતા રહેવાના,

બેનીબા ચાલ્યા સાસરીએ..

 

હસ મારી બેની તું મસ્ત રહેવાની, 

તિજોરીની ચાવી તારી પાસે રહેવાની,

બેની બા ચાલ્યા સાસરીએ... 

www.gujaratibhajanbank.com

Post a Comment

0 Comments