સંગ તમે એવો કરો રે ભજનના શબ્દો | Sang Tame Evo Karo Re Bhajan Lyrics

 સંગ તમે એવો કરો રે ભજનના શબ્દો | Sang Tame Evo Karo Re Bhajan Lyrics

સંગ તમે એવો કરો રે, સંગ તમે એવો કરો રે,

તમને જ્ઞાન રે થઈ જાય..

 

રંગ તમે એવો લગાડો રે, રંગ તમે એવો લગાડો રે, 

તમને ભજનમાં લઈ જાય..

 www.gujaratibhajanbank.com

ભક્તિ એવી કરો રે ભક્તિ એવી કરો રે, 

સુખ સાચું રે મળી જાય..

 

માવતરની સેવા કરો રે માવતરની સેવા કરો રે, 

ચાર ધામની જાત્રા રે થઈ જાય..

 www.gujaratibhajanbank.com

વાત તમે એવી કરો રે વાત તમે એવી કરો રે, 

તમને સત્સંગમાં લઈ જાય..

 

દાન પુણ્ય એવા કરો રે દાન પુણ્ય એવા કરો રે, 

તમારો અવતાર સુધરી જાય..

 www.gujaratibhajanbank.com

ભજન તમે એવા કરો રે ભજન તમે એવા કરો રે, 

તમને દર્શન રે થઈ જાય..

 

સંગ તમે એવો કરો રે સંગ તમે એવો કરો રે,

તમને જ્ઞાન રે થઈ જાય..

www.gujaratibhajanbank.com

Post a Comment

0 Comments