મારું મારું મુકી દેને આવો રે ભજન માં | Maru Maru Muki Dene Avo Re Bhajanma Lyrics

મારું મારું મુકી દેને આવો રે ભજન માં | Maru Maru Muki Dene Avo Re Bhajanma Lyrics

મારું મારું મુકી દેને આવો રે ભજન માં,

આવો રે ભજન માં, આવો રે કથા માં..

 

મારું મારું મુકી દેને આવો રે ભજન માં..

મારું મારું મુકી દેને આવો રે ભજન માં..

 www.gujaratibhajanbank.com

રૂપિયા ભેગા કરેલા સાથે નહીં આવે,

દાન પુણ્ય તારી સાથે રે આવશે..

હે મારું મારું મુકી દેને આવો રે ભજન માં..

 

મારું મારું મુકી દેને આવો રે ભજન માં..

બંગલા તારા અહીં રે રહેવાના,

ખાલી હાથે આવ્યો ને ખાલી હાથે જવાનો..

 www.gujaratibhajanbank.com

સારું સારું બોલ્યું સાથે રે આવશે,

તારું મારું છોડી દેને આવો રે ભજન માં..

 

ભવનો દીકરો નથી રે તમારો,

સાચું હરિનું એક જ નામ છે,

મારું મારું છોડી દેને આવો રે ભજન માં..

 www.gujaratibhajanbank.com

ભાઈ ના ભાઈ નથી રે તમારા,

દીકરા ના દીકરા નથી રે તમારા,

દિયર ના દિયર નથી રે તમારા,

મોહને માયા છોડી રે દેવાની,

મારું મારું છોડી દેને આવો રે ભજન..

 

રાણી ખરી નથી રે તમારી,

ધન લક્ષ્મી માયા છોડી રે દેવાની,

મારું મારું મારું મારું છોડી દેને આવો રે ભજન માં..

મારું મારું છોડી દેને આવો રે ભજન માં..

 www.gujaratibhajanbank.com

મારું મારું મુકી દેને આવો રે ભજન માં..

હે મારું મારું મુકી દેને આવો રે ભજન માં..

મારું મારું મુકી દેને આવો રે ભજન..

Post a Comment

0 Comments