ઘડપણમાં મન ને મનાવી લેજો રે | Ghadpanma Man Ne Manavi Lejo Re Bhajan Lyrics

ઘડપણમાં મન ને મનાવી લેજો રે | Ghadpanma Man Ne Manavi Lejo Re Bhajan Lyrics

ઘડપણમાં મનને મનાવી લેજો રે, 

પ્રભુ સાથે પ્રીતડી કરી લેજો રે..

 www.gujaratibhajanbank.com

દીકરો કે વહુ ભલે મહેલો બનાવે, 

વાંકું ચુકુ મોઢું તમે કરશો નહીં રે, 

ઘડપણમાં મનને મનાવી લેજો રે..

 

વવો તમારી ભલે રસોઈ બનાવે, 

જેવું બનાવે તેવું ખાઈ લેજો રે, 

ઘડપણમાં મનને મનાવી લેજો રે..

 

ઘડપણમાં મનને..

પ્રભુ સાથે પ્રીતડી...

 www.gujaratibhajanbank.com

દીકરી તમારી સાસરીયે જાય તો, 

સારી શિખામણ આપી દેજો રે, 

ઘડપણમાં મનની મનાવી લેજો રે..

 

ઘડપણમાં મનને...

પ્રભુ સાથે પ્રીત...

 www.gujaratibhajanbank.com

સરખી સાહેલિયો સાથે મંદિરે જાવ તો, 

નિંદા કરવાનું તમે છોડી દેજો રે, 

ઘડપણમાં મનની મનાવી લેજો રે..

 

પિયર માંથી વીરો સાડી લઈ આવે, 

પ્રેમથી સાડી તમે પહેરી લેજો રે,

ઘડપણમાં મનને...

 

ઘડપણમાં મનને...

પ્રભુ સાથે પ્રીત...

 www.gujaratibhajanbank.com

રાગ - માયામાં જીવડો ફસાઈ ગયો રે 

Post a Comment

0 Comments