ભજન કીર્તનમાં જતા નથી | Bhajan Kirtanma Jata Nathi Bhajan Lyrics
ભજન કીર્તનમાં જતા નથી,
એના મનપવિત્ર થતા નથી,
આ રે જગતમાં દુઃખી મા બાપ છે..
www.gujaratibhajanbank.com
જમાડવા ટાણે જમાડતા નથી,
પછી નેવે કોડીયા મુકવા ને જાય,
આ રે જગતમાં દુઃખી મા બાપ છે..
ભજન કીર્તનમાં જતા નથી,
એની મનપવિત્ર થતા નથી,
આ રે જગતમાં દુઃખી મા બાપ છે..
www.gujaratibhajanbank.com
પાણી પાવા ટાણે પાતાં નથી,
પછી પીપળે પાણી રેડવા ને જાય,
આ રે જગતમાં દુઃખી મા બાપ છે..
ભજન કીર્તનમાં જતા નથી,
એના મનપવિત્ર થતા નથી,
આ રે જગતમાં દુઃખી મા બાપ છે..
www.gujaratibhajanbank.com
સાથ આપવાનો ટાણે સાથ આપતા નથી,
અને પછી વૃદ્ધાશ્રમે મુકવા ને જાય,
આ રે જગતમાં દુઃખી મા બાપ છે..
ભજન કીર્તનમાં જતા નથી,
એની મનપવિત્ર થતા નથી,
આ રે જગતમાં દુઃખી મા બાપ છે..
www.gujaratibhajanbank.com
સેવા ટાણે સેવા કરતા નથી,
પછી બીમારે સારાં થવા જાય,
આ રે જગતમાં દુઃખી મા બાપ છે..
ભજન કીર્તનમાં જતા નથી,
એની મનપવિત્ર થતા નથી,
આ રે જગતમાં દુઃખી મા બાપ છે..
www.gujaratibhajanbank.com
0 Comments