અલબેલી મતવાલી મૈયા | Albeli Matvali Maiya lyrics
અલબેલી મતવાલી મૈયા હો, અલબેલી મતવાલી મૈયા,
ગરબે રમવા આવો ને, અલબેલી મતવાલી મૈયા,
ગરબે રમવા આવો ને..
www.gujaratibhajanbank.com
દર્શન કરવા તરસે હૈયા, ગરબે રમવા આવો ને,
દર્શન કરવા તરસે હૈયા, વેલા વેલા આવો ને..
દર્શન દેવા દીન દયાળી હો, દર્શન દેવા દીન દયાળુ,
હેલા હેલા આવો ને અલબેલી મતવાલી મૈયા,
ગરબે રમવા આવો ને..
www.gujaratibhajanbank.com
દર્શન કરવા તરસે અયા, વેલા વેલા આવો ને,
અલબેલી મતવાલી મૈયા ગરબે રમવા આવો ને,
દર્શન કરવા તરસે અયા, રમવા વેલા આવો ને..
જય મા મોગલ મસરાણી, જય જય ચરણી, સત્ય ઉચરણી,
સંકટ હરણી, સુખદાતા, કારણ સાગ કર સાર માતા,
હરન ભની મનરા.
www.gujaratibhajanbank.com
જય મા મોગલ મસરાણી
0 Comments