આટલો સંદેશો મારા દિકરાને કહેજો | Aatlo Sandeso Mara Dikrane Kahejo Bhajan Lyrics
આટલો સંદેશો મારા દિકરાને કહેજો,
ખાટલા મા જોજો તમે મંદિરમાં જોજો,
માળા મળે તો મારી સ્વર્ગ મોકલાવજો..
www.gujaratibhajanbank.com
આટલો સંદેશો મારી વહુઓ કહેજો,
મંદિરમાં જોજો તમે તિજોરીમાં જોજો,
ગીતાં મળે તો મારી સ્વર્ગ મોકલાવજો..
આટલો સંદેશો મારા કુટુંબને કહેજો,
પીપરામાં જોજો તમે કોટરામાં જોજો,
અનાજ મળે તો મારુ કુટુંબ જામાડજો..
www.gujaratibhajanbank.com
આટલો સંદેશો મારા વિરાને કહેજો,
બેંકોમાં જોજો તમે લોકરમાં જોજો,
રૂપિયા મળે તો મારી ગોરશી જામાડજો..
દિકરી આવે તો એને પ્રેમથી બોલાવજો,
આટલો સંદેશો મારી વૃધ્ધોને કહેજો,
ભાણેજ આવે તો બેટા પ્રેમથી બોલાવજો..
www.gujaratibhajanbank.com
0 Comments