આટલો સંદેશો મારા દિકરાને કહેજો
ખાટલા મા જોજો તમે મંદિરમાં જોજો
માળા મળે તો મારી સ્વર્ગ મોકલાવજો
www.gujaratibhajanbank.com
આટલો સંદેશો મારી વહુઓ કહેજો
મંદિરમાં જોજો તમે તિજોરીમાં જોજો
ગીતાં મળે તો મારી સ્વર્ગ મોકલાવજો
આટલો સંદેશો મારા કુટુંબને કહેજો
પીપરામાં જોજો તમે કોટરામાં જોજો
અનાજ મળે તો મારુ કુટુંબ જામાડજો
www.gujaratibhajanbank.com
આટલો સંદેશો મારા વિરાને કહેજો
બેંકોમાં જોજો તમે લોકરમાં જોજો
રૂપિયા મળે તો મારી ગોરશી જામાડજો
દિકરી આવે તો એને પ્રેમથી બોલાવજો
આટલો સંદેશો મારી વૃધ્ધોને કહેજો
ભાગેજ આવે તો બેટા પ્રેમથી બોલાવજો
www.gujaratibhajanbank.com
0 Comments